August 7, 2016

પ્રવાસની પાંખે   જોયું વિશ્વ સઘળું.....
ઉડ્યો  ગગન મહી,પામ્યો ઇશનો સાર સઘળો.....


હરવાના ફરવાના કોઈથી ના ડરવાના ......

શાળાનો ભર ચોમાસે પ્રકૃતિના  ખોળે એક દિવસીય પ્રવાસ.....

જય ભવાની ....ઘૂઘવતા સમંદરના ઉછળતા મોજાની વચ્ચે....મહુવા 

માળનાથ મહાદેવ...... 
ડુંગરોની કોતરો માં ......

પવનચક્કીની સંગાથે.......

હાલ સખી .....સાથે રમીએ સાથે ભમીએ...સાથે જમીએ....

વિજ્ઞાન વિશ્વની સમજુતી 

July 27, 2016

"સુવિચાર મંજરી"નામે શાળામાં દીકરીઓ દ્રારા એક અદ્ભૂત અને રંગબેરંગી પ્રકલ્પ કાર્ય દ્રારા બૂલેટીન બોર્ડનો શણગાર નયનરમ્ય અને મનોરમ્ય રીતે...એક બોક્સ એક સુવિચાર.....અભિનંદન

July 26, 2016

July 12, 2016

ટેસ્ટ પરિણામ અંગ્રેજી-ધો-૮ 
દરેક  બાલિકાઓને અભિનંદન....રોહિત ચૌહાણ 


ધોરણ-૮ ટેસ્ટ પરિણામ યુનીટ-૧
બનાવનાર-રોહીત ચૌહાણ
 શ્રી કરદેજ કન્યાશાળા 

June 26, 2016

અમારી શાળામાં આજે શાળા પંચાયતની ચૂંટણીનું અસલ ચૂંટણીની  જેમ જ આયોજન કરવામાં આવ્યું.જેમાં તમામ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો....ત્યારબાદ મતગણતરીનું આયોજન થયું જેમાં ખુબ જ રોમાંચક વાતાવરણની વચ્ચે પરિણામ જાહેર થયું અને સૌએ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યા.....રોહિત ચૌહાણ 

મારો મત....શાળાનો વિકાસ...

અન્ય  મતદાન અધિકારી 

આઈકાર્ડ ચેકિંગ બાદ જ મતદાન....

બેલેટ સાથે મતદાન ઉત્સુક દીકરીઓ 

સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટી 

મતદાન મથક ની ઝીણવટપૂર્વક દેખરેખ રાખતા પ્રમુખ મતદાન  અધિકારી 

June 25, 2016

પુસ્તક પ્રદર્શન 2017

શાળામાં આજે થયો આનંદ ઉત્સવ....નવનિયુક્ત પુસ્તક મંત્રાલય દ્વારા પુસ્તક વહેંચણી થઇ...શાળાની દીકરીઓ એ મન ભરીને પુસ્તક પસંદ કર્યા...આખી શાળા જાણે પુસ્તકમય બની...સૌને શાળા પરિવાર અભિનંદન આપે છે..રોહિત ચૌહાણ

બાળ વાર્તા વિભાગ 

અંગ્રેજી શોર્ટ સ્ટોરીઝ વિભાગ 

પ્રેરણાત્મક વાતો....વિભાગ મહાન ચરિત્રો......

January 5, 2016


અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિજ્ઞાનના પ્રયોગો સાથે સમજુતી....લોક વિજ્ઞાન કેન્દ્રનો  ખુબ ખુબ આભાર.......રોહિત ચૌહાણ


 અંગ્રેજી ધોરણ-૭ પાઠ-૧   ની ક્વીઝ
 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
બાળકો ને જરૂરથી રમાડજો ..એમના મુખ પરનું સ્મિત એ જ અમારે મન સાચી મુડી  છે.......રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર

કૌન બનેગા કરોડપતિ ફોરમેટમાં હિન્દી ધોરણ-૭  પાઠ ૧ અને ૨ ની ક્વીઝ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
પસંદ પડે તો અભિપ્રાય આપજો.....રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર
કૌન બનેગા કરોડપતિ ધોરણ-૭  સત્ર-૨ 
કૌન બનેગા કરોડપતિ ફોરમેટમાં ધોરણ-૭ સત્ર-૨ ની અંગ્રેજીની ટેક્ષ્ટબુક આધારિત
                               ક્વીઝ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

December 7, 2015

Comprehension Chits Game for Std.-6 to 8

ધોરણ ૬ થી ૮ ના બાળકોને રમાડી શકાય એવી એક સરળ ગેમ....જો બાળકો આપેલ સાદા વાક્યોનું અર્થગ્રહણ કરી શકે (શબ્દકોશનો ઉપયોગ કરીને પણ ) તો ઇનામ સ્વરૂપે લેબ.માં કમ્પ્યુટર પર ગેમ રમવા આપો...બાળકો ખુબ જ ખુશ થશે....અમે ઉત્સાહથી રમ્યા....ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો ....અખતરો સફળ રહ્યો...હવે તમારો વારો ....-.રોહિત ચૌહાણ

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

ઘડિયાળ માં જોતા શીખવવા માટે અને કાંટા દોરવા માટેની ટેસ્ટ

ઘડિયાળમાં કાંટા દોરવાની ટેસ્ટ  (ધોરણ-૬ )- રોહિત ચૌહાણ


ધોરણ-૮ માટે પ્રથમ સત્ર પાઠ્યપુસ્તક માં આવતા તમામ સ્પેલિંગનાં ઉચ્ચાર અર્થવાળી ડીક્ષનરી

ધોરણ ૮ નાં પ્રથમ સત્રનાં પાઠ્યપુસ્તકમાં આવતા તમામ સ્પેલિંગ નાં ઉચ્ચાર અને અર્થ સાથેની ડીક્ષનરી અમારી શાળાની દીકરીઓએ જાતે કમ્પ્યુટરમાં ટાઈપ કરીને બનાવી છે.બીજા સત્રની ડીક્ષનરી પણ મુકવામાં આવશે...રાહ જુઓ.........દીકરીઓને ખુબ ખુબ અભિનંદન ....રોહિત ચૌહાણ -કરદેજ કન્યાશાળા
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો